Bakery

Mohanlal S Mithaiwala

Navrangpura
img01
img01
  • About
  • Photos

Mohanlal S Mithaiwala Reviews and Ratings - Navrangpura, Ahmedabad

Blah!

Rated 2.0 by Darshan Shah

Good food but in this digital era they r living in adam & eve's.Not listed on any food delivery app.Accepting payment only in cash!!This is too much.


Average

Rated 3.0 by Rupen Patel

આઇસ હલવો, બોમ્બે હલવો નું નામ આવે એટલે સૌથી પહેલું નામ મોઢે આવે " મોહનલાલ એસ મીઠાઇવાલા " . મોહનલાલ એસ મીઠાઇવાલા ની આઇસ હલવા ની કવોલિટી વર્ષોથી એકસરખી સર્વ કરાય છે, તહેવાર હોય કે ઓફ સિઝન ટેસ્ટ ની કવોલીટી બેસ્ટ જ હોય છે. હું વર્ષોથી મોહનલાલ એસ મીઠાઇવાલા ના આઇસ હસવાનો સંતુષ્ટ કસ્ટમર રહ્યો હતો પણ એપ્રિલ ૨૦૧૬ માં મને આઇસ હલવાની કવોલીટીમાં તકલીફ આવી અને મેં મેનેજરે નો સંપર્ક કર્યો. મેનેજર તો મોનોપોલી મીઠાઇ સ્ટોર ના હોવાથી શરુમાં મારી વાત ને ધ્યાનમાં જ ના લીધી. હું જયારે સ્ટોર પર ગયો તે દિવસ રવિવાર સાંજનો દિવસ હતો અને તે દિવસે ગ્રાહકો ની અવરજવર પણ વધુ હતી. મેં જયારે કવોલીટી અંગેની ઉગ્ર રજુઆત કરી ત્યારે મોનોપોલી મેનેજરને વાત સમજાઈ અને વધુ સમજવા તૈયાર થયા, તે સમયે હાજર કસ્ટમરો અને સ્ટાફ મારી વાત ને સાંભળી, જોઇ અને સમજી રહ્યો હતો તથા સીસીટીવી કેમેરા પણ જોઇ રહ્યા હતા. મેનેજર પોતાની બ્રાંડ ની ભુલ માટે માનવા કે સમજવા તૈયાર ન હતા અને વર્ષોથી કવોલીટી માટે બેસ્ટ હોવાની વાત જ કરે રાખતા હતા. મેં મેનેજર ને જયારે તેમની ઉપરના જવાબદાર વ્યકતિ સાથે વાત કરવાની વાત કરી તો બહુ આનાકાની બાદ મને મુંબઇ તેમના ઓનર સાથે વાત કરાવી. મેનેજર રવિવારે શેઠને ડિસ્ટર્બ કરવા નહોતા માંગતા પણ શેઠ ને મેં હલવા માં માઇક્રો તાર જેવુ દેખાય છે તે વાત કરી ત્યાં તે તરત પ્રોડકટ માં ખામી ને સમજવા અને ભુલ ને માનવા તૈયાર થઇ ગયા. સૌથી પહેલા તે શેઠે મને સોરી કહિ સમસ્યા ના ઉકેલ માટે સમય આપવા વિનંતી કરી અને પેકેટ પરત લઇ મુંબઈ પરત મંગાવાની વાત કરી. ત્યારબાદ મારુ પેકેટ મુંબઈ પહોંચતા તેમની કવોલીટી ટીમે ભુલ શોધી કાઢી અને તરત મને ફોન પર સંપર્ક કરી સંતુષ્ટ જવાબ આપવામાં આવ્યો. શેઠે પોતે મને ફોન પર ત્રણ વખત ફોલોબેક આપ્યુ અને માફી ની વાત કરી. મને લેખિતમાં જવાબ પણ આપવામાં આવ્યો અને તકલીફ બદલ હલવાનું ગીફટ પેકેટ મારી ના હોવા છતા રીકવેસ્ટ કરી સ્વીકારવા જણાવ્યુ. મોહનલાલ એસ મીઠાઇવાલા ની પ્રોડકટ અંગે આટલી ચીવટતા જાણી હું કાયમ માટેનો ફરીથી સંતુષ્ટ કસ્ટમર બની ગયો.


Very Bad

Rated 1.5 by Chirag Sagar

Good quality sweets at Mohanlal Mithaiwala  but  in this digital trend, they only accept cash (no card, no Paytm)..................................


Good Enough

Rated 3.5 by Ajinkya Karode

Mohanlal Mithaiwala is an epitome of a sweet shop. One stop for all your sweet cravings. All the available sweets are not only soothing visually but also they are of premium quality. Especially the ice halva deserves a try. Also the quality is unaltered over the years. Prices may seem high but they are worth!


Loved it!

Rated 4.5 by BoRn ApPeTitE

M Very big fan of their sandwich halwa ... Specially kismat halwa.... They also have many varieties of Bombay halwa and other sweets. I must say U will love it when you try out...